જે ક્ષણો ના તમે છો ભાગ એ તમારી છે.
દ્વૈતવાદી બની કહી શકો એ પ્રસાદી છે.
ખોદ ના મૂળ,ન આદિ નો ન અંત નો,
ક્ષણ તો જાત જન્મ થીજ બર્હ્મચારી છે.
એ યશોધરા , રાહુલ કેહો રાજા શુદ્દોધન��,
ના કહી નિકળી પડો એ જુદી જ� ખુમારી છે.
મનન દરેક ક્ષણ� છે કાવ્યમય શક્યાતા,
ના જીવી શકો તો માત્ર ને માત્ર� હિસાબી છે.